પરિપક્વતા: 60 થી 65 દિવસ
બીજ દર: ૬ થી ૭ કિલો.
પાંદડાનો રંગ: ચમકતો ઘેરો લીલો
પાંદડાનું કદ: લાંબા અને ગોળ
પ્રથમ લણણી: ૩૫ થી ૪૦ દિવસ
બીજી લણણી: પહેલી લણણી પછી 20 થી 25 દિવસ
ઉપજ: ૩૦ થી ૪૦ ટન
વિશેષતા: શાકભાજી અને ખારા માટે સારું