બીજ દર: ૪ થી ૫ કિગ્રા.
પરિપક્વતા: ૧૦૦ થી ૧૧૦ દિવસ
પાનનો રંગ: લીલો રંગ
ફળનો રંગ: ઘેરો લાલ
ફળનો આકાર અને કદ: અંડાકાર અને મોટું કદ
ફળનું વજન: ૫૦ થી ૧૦૦ ગ્રામ
ઉપજ: ૧૪ થી ૧૬ ટન
વિશેષતા: વહેલા અને એકસમાન પરિપક્વતા.