લણણી: ૫૦ થી ૬૦ દિવસ
બીજ દર: ૬૦ થી ૮૦ ગ્રામ
ફળનો રંગ: જાંબલી વિવિધરંગી
ફળનો આકાર: અંડાકાર અને ટૂંકો
ફળની લંબાઈ: ૮ થી ૯ સે.મી.
ફળનું વજન: 70 થી 90 ગ્રામ
ઉપજ: ૧૨ થી ૧૪ ટન
વિશેષતા: ક્લસ્ટર ફ્રુટ બેરિંગ